Misc Soundtrack – Best Of Luck Laalu - Preet (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Intro]
Em G Bm આંખોને આંખોથી ભરમાવીને Em C D સપનાઓને મારા મેહકાવીને Em D Bm Am C D હો .. હો .. Em G Bm આંખોને આંખોથી ભરમાવીને Em C D સપનાઓને મારા મેહકાવીને G Bm ભોળું આ હૈયું છે હૈયાને આવીને C D બેહકાવી વેહકાવી દે
[Chorus]
Em D Bm Am C D હો .. હો .. Em D Bm Am C D હો .. હો .. Em Bm પ્રીત છે આ પ્રીત છે C Em C લગણિયું શંકાળી લે Em D મીત કેરી પ્રીત છે C Em અંતરને અજવાળી લે Em Bm ગોરી ગોરી ગોરી આવ્યું ઓરી ઓરી કોરી કોરી મોરી પ્રીત કોરી C D ભીંજવી ભીંજવી દે
[Verse]
Em Bm C D વાંતેં વાંતેં તારી જ સાથે વાંતોં કરવાનું ગમે Em Bm C D દિવસે રાતેં તારી જ સામે જોયા કરવાનું ગમે Am Bm હાથોં ને તારા હાથોં માં મારા C D હળવે થી સરકાવી દે
[ Repeat Chorus]